$20 \, m/s$ ની ઝડપે અને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવેલ પદાર્થનો ઉડ્ડયન સમય .... $s$ છે.

  • A
    $1$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $6$

Explore More

Similar Questions

$15^o$ ના ખૂણે $u$ વેગથી ફેંકેલા પદાર્થની અવધિ $R$ છે. તો તે પદાર્થને $45^o$ ના ખૂણે $2u$ વેગથી ફેંકતા પદાર્થની અવધિ કેટલી મળે ($, R$ માં)?

એક મિસાઇલ તમારાથી $100 \, km$ દૂર આવેલા સ્થળેથી તમારા શહેર પર મહત્તમ અવધિ (range) માટે છોડવામાં આવે છે. જો મિસાઇલને તેના અડધા રસ્તે પ્રથમવાર શોધવામાં આવે,તો તમારી પાસે ચેતવણી માટે કેટલો સમય હશે? ($g = 10 \, m/s^2$ લો)

Difficult
View Solution

$H$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી $v$ વેગ સાથે આડી દિશામાં ફેંકવામાં આવેલ $M$ દળનો પદાર્થ ટાવરના પાયાથી $100 \ m$ અંતરે જમીનને સ્પર્શે છે. $4H$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી $\frac{v}{2}$ વેગ સાથે ફેંકવામાં આવેલ $2M$ દળનો પદાર્થ કેટલા અંતરે જમીનને સ્પર્શશે? ........ $m$

એક દડાને જમીન પરના એક બિંદુથી અમુક પ્રક્ષિપ્ત કોણે ફેંકવામાં આવે છે. તે જ સમયે,એક પક્ષી આ પ્રક્ષિપ્ત બિંદુની બરાબર ઉપર $h$ ઊંચાઈએથી $u$ ઝડપ સાથે સમક્ષિતિજ દિશામાં ઉડવાનું શરૂ કરે છે. જો દડો તેની ગતિ દરમિયાન પક્ષીને એક બિંદુએ સ્પર્શે છે,તો દડો જમીન પર જ્યાં અથડાય છે તે અંતર શોધો.

Difficult
View Solution

પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (range) નું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે? અવધિનું મહત્તમ મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo