એક અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $4158 \, cm^2$ છે. તેનો વ્યાસ $cm$ માં શોધો.

  • A
    $42$
  • B
    $32$
  • C
    $22$
  • D
    $12.2$

Explore More

Similar Questions

બંને છેડેથી ખુલ્લી એક નળાકાર નળી $2 \, cm$ જાડી લોખંડની શીટમાંથી બનાવવામાં આવી છે. જો તેનો બહારનો વ્યાસ $16 \, cm$ અને તેની લંબાઈ $100 \, cm$ હોય, તો નળી બનાવવા માટે કેટલા ઘન સેન્ટિમીટર લોખંડનો ઉપયોગ થયો હશે? ($cm^3$ માં)

એક લંબઘનના એક શિરોબિંદુએ મળતી ત્રણ સપાટીઓના ક્ષેત્રફળ અનુક્રમે $700 \, cm^2$,$300 \, cm^2$ અને $525 \, cm^2$ છે. લંબઘનના પરિમાણો અને ઘનફળ શોધો.

Difficult
View Solution

$42\, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ,કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો.

એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $10\,cm$ અને $30\,cm$ છે. તેની બહારની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ ₹ $3$ પ્રતિ $cm^2$ ના દરે શોધો. $(\pi = 3.14)$

એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $30 \, cm$, $20 \, cm$ અને $15 \, cm$ છે, તો તેનું ઘનફળ $\ldots \ldots \ldots \, cm^3$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo