દોરી પરના તરંગનું લંબગત સ્થાનાંતર $y(x, t)$ એ $y(x, t) = e^{-(ax^2 + bt^2 + 2\sqrt{ab}xt)}$ દ્વારા આપવામાં આવે છે. આ શું દર્શાવે છે?

  • A
    $-x$ દિશામાં ગતિ કરતું તરંગ,ઝડપ $\sqrt{\frac{b}{a}}$
  • B
    $\sqrt{b}$ આવૃત્તિ ધરાવતું સ્થિત તરંગ
  • C
    $\frac{1}{\sqrt{b}}$ આવૃત્તિ ધરાવતું સ્થિત તરંગ
  • D
    $+x$ દિશામાં ગતિ કરતું તરંગ,ઝડપ $\sqrt{\frac{a}{b}}$

Explore More

Similar Questions

$500 \text{ Hz}$ ની આવૃત્તિ ધરાવતા તરંગમાં $60^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર $0.6 \text{ m}$ છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે શોધો: ($\text{ km/s}$ માં)

એક લંબગત તરંગનું સમીકરણ $y = 100 \sin \pi (0.04z - 2t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $y$ અને $z$ એ $cm$ માં છે અને $t$ એ સેકન્ડમાં છે. $Hz$ માં તરંગની આવૃત્તિ કેટલી છે?

એક તરંગનું સમીકરણ $y=(0.02) \sin (\pi x - 8 \pi t)$ છે, તો તરંગનો વેગ શોધો. ($y$ અને $x$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે.) ($m/s$ માં)

$210 \text{ Hz}$ ની આવૃત્તિ ધરાવતું ધ્વનિ તરંગ $330 \text{ ms}^{-1}$ ની ઝડપે ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરે છે. તરંગનો દરેક કણ બે અંતિમ બિંદુઓ વચ્ચે $10 \text{ cm}$ નું અંતર કાપે છે. આ તરંગના સ્થાનાંતર વિધેય $s(x, t)$ નું સમીકરણ ($x$ મીટરમાં, $t$ સેકન્ડમાં) શું હશે?

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 60 \cos (1800t - 6x)$ છે,જ્યાં $y$ માઇક્રોનમાં,$t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. કણનો મહત્તમ વેગ અને તરંગના પ્રસરણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo