$500 \text{ Hz}$ ની આવૃત્તિ ધરાવતા તરંગમાં $60^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર $0.6 \text{ m}$ છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે શોધો: ($\text{ km/s}$ માં)

  • A
    $1.8$
  • B
    $9$
  • C
    $3.6$
  • D
    $2.7$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર ગતિ કરતા તરંગનું સમીકરણ $y(x, t) = 0.005 \cos(\alpha x - \beta t)$ છે. જો તરંગની તરંગલંબાઈ $0.08 \ m$ અને આવર્તકાળ $2.0 \ s$ હોય,તો યોગ્ય એકમોમાં $\alpha$ અને $\beta$ ની કિંમત શોધો.

એક પ્રગામી તરંગનું સમીકરણ $y(x, t) = 0.05 \sin(8x - 4t) \; m$ છે. તરંગનો વેગ $..... \; m/s$ છે [બધી રાશિઓ $SI$ એકમમાં છે].

દોરી પરના લંબગત તરંગનું સમીકરણ $y = 3 \sin(36t + 0.018x + \pi/4)$ છે, જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગમાં બે ક્રમિક શૃંગો વચ્ચેનું લઘુત્તમ અંતર . . . . . . $cm$ છે. (નજીકનો પૂર્ણાંક) $(\pi = 3.14)$

તરંગ ગતિમાં મહત્તમ કણ વેગ એ તરંગ વેગ કરતા અડધો છે. તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

ધન $x-$દિશામાં ગતિ કરતા તરંગનો કંપવિસ્તાર $A = 0.2\;m$ અને વેગ $v = 360\;m/s$ છે. જો તરંગલંબાઈ $\lambda = 60\;m$ હોય,તો તરંગ માટેનું સાચું સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo