દોરી પરના તરંગનું લંબગત સ્થાનાંતર $y(x, t)$ એ $y(x, t) = e^{-(ax^2 + bt^2 + 2\sqrt{ab}xt)}$ દ્વારા આપવામાં આવે છે. આ શું દર્શાવે છે?

  • A
    તરંગ $+x$ દિશામાં $\sqrt{\frac{a}{b}}$ ઝડપથી ગતિ કરે છે
  • B
    તરંગ $-x$ દિશામાં $\sqrt{\frac{b}{a}}$ ઝડપથી ગતિ કરે છે
  • C
    $\sqrt{b}$ આવૃત્તિનું સ્થિત તરંગ
  • D
    $\frac{1}{\sqrt{b}}$ આવૃત્તિનું સ્થિત તરંગ

Explore More

Similar Questions

એક તરંગ $x = 4 \cos \left(8t - \frac{y}{2}\right)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગની આવૃત્તિ ($s^{-1}$ માં) ......... છે.

એક લંબગત તરંગને સમીકરણ $y=2 \sin (30 t-40 x)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં અંતરનું માપ મીટરમાં છે,તો તરંગના પ્રસરણનો વેગ કેટલો હશે ($ms^{-1}$ માં)?

બે સાઇનસોઇડલ તરંગોનું સ્થાનાંતર નીચેના સમીકરણો દ્વારા આપવામાં આવે છે:
$y_1 = 8 \sin(20x - 30t)$
$y_2 = 8 \sin(25x - 40t)$
તો $t = 2 \ s$ સમય અને $x = 5 \ cm$ અંતરે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

એક ચોક્કસ માધ્યમમાં તરંગની ઝડપ $960\, m/s$ છે. જો $1\, minute$ માં માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ પરથી $3600$ તરંગો પસાર થતા હોય,તો તરંગલંબાઈ .... $metres$ છે.

$Y$ દિશામાં સ્થાનાંતર દર્શાવતું તરંગ સમીકરણ $y = 10^4 \sin(60t + 2x)$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. આ તરંગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo