$2x^2+xy-6y^2=0$ અને $x+y-1=0$ રેખાઓ દ્વારા બનતો ત્રિકોણ છે

  • A
    સમબાજુ
  • B
    સમદ્વિબાજુ
  • C
    કાટકોણ
  • D
    વિષમબાજુ

Explore More

Similar Questions

જ્યારે ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ $t-$બ્યુટેનોલ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજ શું હશે?

સીધી રેખામાં ગતિ કરતા કણ પર લાગતું બળ તેના વેગ સાથે $F = \frac{K}{v}$ મુજબ બદલાય છે. અહીં $K$ એ અચળાંક છે. $t$ સમયમાં આ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

પ્રિઝમનો વક્રીભવન કોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \frac{A}{2}$ છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

વ્યતિકરણ ઉત્પન્ન કરતા પ્રકાશના તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $3:2$ છે. વ્યતિકરણની ભાત (fringes) માં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

જો રેખાઓની જોડી $x^2-2 m x y-y^2=0$ ના દ્વિભાજકો $x^2-2 n x y-y^2=0$ દ્વારા દર્શાવવામાં આવે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo