$r$ ત્રિજ્યા ધરાવતી બે ધાતુની પ્લેટો $d$ અંતરે રાખેલી છે અને તેની કેપેસિટન્સ $C$ છે. જો $r/2$ ત્રિજ્યા અને $d$ જાડાઈ ધરાવતી $6$ ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળી પ્લેટને કેપેસિટરની પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે,તો તેનું નવું કેપેસિટન્સ કેટલું થશે?

  • A
    $7C/2$
  • B
    $3C/7$
  • C
    $7C/3$
  • D
    $9C/4$

Explore More

Similar Questions

હવા ભરેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $10 \, pF$ છે. પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની વચ્ચેની જગ્યામાં મીણ ભરવામાં આવે છે,જેનાથી કેપેસિટન્સનું નવું મૂલ્ય $40 \times 10^{-12} \, F$ થાય છે. મીણનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

હવામાં $r$ અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે $F$ બળ લાગે છે. જ્યારે તેમને $K$ ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે,ત્યારે કેટલા અંતરે તેમની વચ્ચે લાગતું બળ સમાન રહેશે?

$1 \,m$ બાજુવાળી બે ચોરસ આકારની ધાતુની પ્લેટો, જે હવામાં $0.01 \,m$ અંતરે રાખેલી છે, તે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવે છે. તેને $500 \,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ કેપેસિટરની પ્લેટોને $0.001 \,m/s$ ની ઝડપે ઊભી રીતે નીચે ઉતારીને ઇન્સ્યુલેટીંગ ઓઇલમાં ડૂબાડવામાં આવે છે. જો ઓઇલનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $11$ હોય, તો આ પ્રક્રિયા દરમિયાન બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે?

બે સમાન સમાંતર પ્લેટ એર કેપેસિટરને $V$ emf ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો એક કેપેસિટરને $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે,તો બીજા કેપેસિટરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસીટન્સ $C$ છે. પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે અને પ્લેટોની વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવામાં આવે છે. જો હવે કેપેસીટન્સ $2C$ થઈ જાય,તો માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo