$4\, mm$ ત્રિજ્યા અને $100\, cm$ લંબાઈ ધરાવતા તારનો ઉપરનો છેડો જડિત કરેલો છે અને તેનો બીજો છેડો $30^\circ$ ના ખૂણે વળેલ છે. તો શિયરિંગ ખૂણો (angle of shear) ..... $^\circ$ છે.

  • A
    $12$
  • B
    $0.12$
  • C
    $1.2$
  • D
    $0.012$

Explore More

Similar Questions

એક સમઘનના ઉપરના અને નીચેના ફલક પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું બળ $F$ સ્પર્શકની દિશામાં લગાડવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ $L$ છે. સમઘનનું ઉપરનું ફલક પોતાની સમાંતર $x_{1}$ જેટલા અંતરે સ્થાનાંતરિત થાય છે. જો સમાન દ્રવ્યના પરંતુ $2L$ બાજુવાળા બીજા સમઘન પર આ જ પરિસ્થિતિ લાગુ કરવામાં આવે,તો ઉપરના સ્તરનું સ્થાનાંતર કેટલું હશે?

$1 \ cm$ ત્રિજ્યા ધરાવતો $2 \ m$ લાંબો સળિયો,જે એક છેડેથી જડિત છે,તેને $0.8 \ radian$ જેટલો વળ (twist) આપવામાં આવે છે. ઉદ્ભવતું શીયર સ્ટ્રેન (radian માં) કેટલું હશે $:-$

શીયર મોડ્યુલસ (shear modulus) ના પરિમાણો શું છે?

$1 \text{ m}$ લંબાઈ અને $2 \text{ mm}$ ત્રિજ્યા ધરાવતો એક તાર શિરોલંબ રીતે જડિત કરેલો છે. તેના નીચેના છેડાને $45^{\circ}$ ના ખૂણે મરોડવામાં આવે છે. તો શીયરિંગ ખૂણો (angle of shear) $.....$ છે. ($^{\circ}$ માં)

એલ્યુમિનિયમના સમઘનની ધારની લંબાઈ $10\; cm$ છે. સમઘનની એક બાજુને ઉભી દીવાલ સાથે મજબૂતીથી જોડવામાં આવી છે. ત્યારબાદ સમઘનની સામેની બાજુ પર $100\; kg$ દળ લટકાવવામાં આવે છે. એલ્યુમિનિયમનો શિયર મોડ્યુલસ (દ્રઢતા અંક) $25\; GPa$ છે. આ બાજુનું શિરોલંબ વિચલન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo