જો $2 x^2-10 x y+12 y^2+5 x+\lambda y-3=0$ એ રેખાયુગ્મ દર્શાવતું હોય અને $|\lambda| < 16$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

  • A
    -$10$
  • B
    -$9$
  • C
    $10$
  • D
    $9$

Explore More

Similar Questions

જો $s$ અને $p$ એ રેખાઓ $3x^2 - 2xy - 15y^2 = 0$ ના ઢાળનો સરવાળો અને ગુણાકાર હોય,તો $s:p$ ની કિંમત શોધો.

જો સમીકરણ $\lambda x^{2} + 2y^{2} - 5xy + 5x - 7y + 3 = 0$ એ બે રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $\lambda = \dots$

નીચેનામાંથી કયું સમીકરણ રેખાઓની જોડી દર્શાવતું નથી?

ધારો કે $PQR$ એક સમદ્રિબાજુ કાટકોણ ત્રિકોણ છે જેમાં $P(2, 1)$ આગળ કાટખૂણો છે. જો રેખા $QR$ નું સમીકરણ $2x + y = 3$ હોય,તો રેખા $PQ$ અને $PR$ ની જોડ દર્શાવતું સમીકરણ શોધો:

Difficult
View Solution

જો ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાઓની જોડીની દરેક રેખા બિંદુ $(3, 4)$ થી $4$ એકમ જેટલા લંબ અંતરે હોય,તો રેખાઓની જોડીનું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo