એક વાયુનું કદ $27^{\circ}C$ તાપમાને સમોષ્મી પ્રક્રિયા દ્વારા તેના મૂળ કદના $\frac{1}{4}$ ભાગ જેટલું કરવામાં આવે છે. જો $\gamma = 1.4$ હોય,તો નવું તાપમાન કેટલું હશે?

  • A
    $350 \times 4^{0.4} \text{ K}$
  • B
    $300 \times 4^{0.4} \text{ K}$
  • C
    $150 \times 4^{0.4} \text{ K}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સમોષ્મી પ્રક્રિયામાં $1 \, mol$ આદર્શ વાયુનું પ્રારંભિક અને અંતિમ તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......

જો $\gamma$ એ વાયુની બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર દર્શાવતું હોય, તો તેમના છેદબિંદુ પર એડિઆબેટિક (નિરુદ્ધોષ્મ) અને આઇસોથર્મલ (સમતાપી) $PV$ વક્રોના ઢાળનો ગુણોત્તર કેટલો થાય?

$T$ જેટલા પ્રારંભિક તાપમાને રહેલો એક વાયુ $V$ કદથી $2 \, V$ કદ સુધી અચાનક વિસ્તરણ પામે છે. તો,

એક થર્મોડાયનેમિક પ્રક્રિયા ધ્યાનમાં લો જ્યાં આંતરિક ઉર્જા $U = A P^2 V$ $(A = \text{અચળ})$ છે. જો આ પ્રક્રિયા એડિબેટિકલી (ઉષ્મા અવાહક રીતે) કરવામાં આવે, તો:

આકૃતિ એક આદર્શ વાયુ માટે $\log T$ અને $\log V$ સ્કેલ પર એડિબેટિક (સમઉષ્મીય) વક્ર દર્શાવે છે. વાયુ ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo