અચળ તાપમાને વાયુના આપેલા દળનું કદ $7 \%$ વધારવામાં આવે છે. તો દબાણમાં કેટલો ઘટાડો કરવો જોઈએ ($\%$ માં)?

  • A
    $7$
  • B
    $14$
  • C
    $6.54$
  • D
    $14.52$

Explore More

Similar Questions

ચોક્કસ દળ ધરાવતા એક આદર્શ વાયુને પહેલા એક નાના પાત્રમાં અને પછી એક મોટા પાત્રમાં ગરમ કરવામાં આવે છે,જેથી તેમના કદ બદલાતા નથી. $P-T$ વક્રો કેવા હશે?

એક જ આદર્શ વાયુ માટે આપેલા તાપમાને દબાણ $p$ અને કદ $V$ વચ્ચેનો સંબંધ દર્શાવતા બે અલગ-અલગ સમતાપી વક્રો (isotherms) આકૃતિમાં વાયુના દળ $m_1$ અને $m_2$ માટે દર્શાવેલ છે. તો:

એક ફુગ્ગામાં $20^\circ C$ તાપમાને હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારીને $40^\circ C$ કરવામાં આવે,તો હાઇડ્રોજનનો કેટલો અંશ બહાર નીકળી જશે?

$76 \ cm$ $Hg$ ના દબાણ અને ${27}^\circ C$ તાપમાને રહેલા એક લિટર હિલિયમ વાયુને ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેનું દબાણ અને કદ બમણું ન થાય. વાયુ દ્વારા પ્રાપ્ત થયેલ અંતિમ તાપમાન ..... $^\circ C$ છે.

એવોગેડ્રોની ઉત્કલ્પના જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo