અચળ દબાણે આદર્શ વાયુના આપેલા દળ માટે કદ-તાપમાનના આલેખ નીચે દર્શાવેલ છે. દબાણનો સાચો ક્રમ કયો છે?

  • A
    $P_1 > P_3 > P_2$
  • B
    $P_1 > P_2 > P_3$
  • C
    $P_2 > P_3 > P_1$
  • D
    $P_2 > P_1 > P_3$

Explore More

Similar Questions

$Rafflesia$ $arnoldii$ (રેફલેસિયા આર્નોલ્ડી) ના પુષ્પનું અંદાજિત વજન કેટલું હોય છે?

તત્વો માટે પાલિંગની વિદ્યુતઋણતાના મૂલ્યો શેની આગાહી કરવામાં ઉપયોગી છે?

નીચેનામાંથી કયા અષ્ટફલકીય સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી? ($A$ અને $B$ એકદંતીય લીગેન્ડ છે.)

નીચેના સ્તંભોને જોડો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$A.$ $500$ મિલિયન વર્ષ પહેલાં $1.$ અપૃષ્ઠવંશીઓ
$B.$ $350$ મિલિયન વર્ષ પહેલાં $2.$ જડબા વગરની માછલીઓ
$C.$ $320$ મિલિયન વર્ષ પહેલાં $3.$ દરિયાઈ નીંદણ અને થોડા છોડ

$\int_{-1}^1 (a x^3 + b x) d x = 0$ માટે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo