ફોટોનની તરંગલંબાઈ $\lambda$ અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન મૂલ્ય ધરાવે છે. ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? ($m=$ ઇલેક્ટ્રોનનું દળ,$c=$ પ્રકાશનો વેગ,$h=$ પ્લાન્કનો અચળાંક)

  • A
    $\frac{2 \lambda m c}{h}$
  • B
    $\frac{\lambda mc}{h}$
  • C
    $\frac{h}{2 \lambda m c}$
  • D
    $\frac{h}{\lambda mc}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશે નોંધ લખો.

$m_0$ સ્થિર દળ ધરાવતો એક પદાર્થ પ્રકાશના વેગ $C$ થી ગતિ કરે છે. તો તેની સાથે સંકળાયેલ ડી$-$બ્રોગ્લી તરંગની તરંગલંબાઈ કેટલી હશે?

ઈલેક્ટ્રોન માટે દ બ્રોગ્લી સમીકરણ શું દર્શાવે છે?

એક $\alpha$ કણ અને કાર્બન $12$ પરમાણુની ગતિઊર્જા $K$ સમાન છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $(\lambda_{\alpha} : \lambda_{C12})$ કેટલો થાય?

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થતા વિદ્યુતભારિત કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $21 \%$ વધારવામાં આવે,તો વિદ્યુતભારિત કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo