હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત ઉર્જાની તરંગલંબાઇ $20.397 \, cm$ છે. $He^+$ માં સમાન સંક્રમણ માટે ઉર્જાની તરંગલંબાઇ .......... $cm$ હશે.

  • A
    $5.099$
  • B
    $20.497$
  • C
    $40.994$
  • D
    $81.988$

Explore More

Similar Questions

$e$ જેટલો વીજભાર અને $208 m_e$ જેટલું દળ ધરાવતો $\mu$-મેસોન $+3e$ વીજભાર ધરાવતા ભારે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. કઈ ક્વોન્ટમ અવસ્થા '$n$' માટે કક્ષાની ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા જેટલી જ થાય? [આશરે]

હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા $5.3 \times 10^{-11} \ m$ છે. $n=4$ અવસ્થા માટે ત્રિજ્યા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુ માટે,જ્યારે ઇલેક્ટ્રોન $n = 2$ થી $n = 1$ માં સંક્રમણ કરે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ $\lambda_0$ મળે છે. તો $He^+$ આયન માટે ઇલેક્ટ્રોનના કયા સંક્રમણ માટે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ $\lambda_0$ જેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુ $(_1H^1)$ અને હિલિયમ આયન $(He^+)$ $(_2^4He)$ માટે $2^{\text{nd}}$ કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

બોહરના પરમાણુ મોડેલની મર્યાદાઓ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo