$Na_2CrO_4$ ના પીળા દ્રાવણમાંથી $CO_2$ વાયુ પસાર કરતા તે નારંગી લાલ રંગમાં ફેરવાય છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે થાય છે?

  • A
    $CrO_5$
  • B
    $Na_2Cr_2O_7$
  • C
    $CrO_3$
  • D
    $Cr_2O_3$

Explore More

Similar Questions

પ્રક્રિયા ${A_2}_{(g)} + 4{B_2}_{(g)} \rightleftharpoons 2A{B_4}_{(g)}$ માં જ્યાં $\Delta H < 0$ છે,ત્યાં $AB_{4(g)}$ નું નિર્માણ શેના દ્વારા અનુકૂળ બનશે?

સમઘટકીકરણ પ્રક્રિયા $cis-2-pentene \rightleftharpoons trans-2-pentene$ માટે $400 \ K$ તાપમાને પ્રમાણિત મુક્તઊર્જા ફેરફાર $-3.67 \ kJ/mol$ છે. જો પ્રક્રિયા પાત્રમાં વધુ $trans-2-pentene$ ઉમેરવામાં આવે તો ...........

તાપમાનમાં વધારો કરવાથી નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે?

$NO$ ની બનાવટમાં $N_2(g) + O_2(g) \rightleftharpoons 2NO(g)$,$\Delta H = +ve$ થાય છે. આ પ્રક્રિયા કોના દ્વારા અનુકૂળ બને છે?

$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ પ્રતિવર્તી પ્રક્રિયામાં,દબાણમાં વધારો શેને પ્રોત્સાહન આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo