$n$ સફેદ અને $n$ કાળા દડા છે,જેમને $1, 2, 3, ..., n$ ક્રમ આપવામાં આવ્યા છે. આ દડાઓને એક હારમાં એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા કેટલી છે કે જેથી પાસપાસેના દડાઓ અલગ-અલગ રંગના હોય?

  • A
    $n!$
  • B
    $(2n)!$
  • C
    $2(n!)^2$
  • D
    $\frac{(2n)!}{(n!)^2}$

Explore More

Similar Questions

$223355888$ સંખ્યાના અંકોની પુનઃગોઠવણી કરીને કેટલી અલગ-અલગ નવ-અંકી સંખ્યાઓ બનાવી શકાય,જેથી એકી અંકો બેકી સ્થાનો પર આવે?

જો $^nC_3 + ^nC_4 > ^{n+1}C_3$ હોય,તો

એક સમતલમાં $10$ બિંદુઓમાંથી $6$ બિંદુઓ એક જ સીધી રેખામાં છે. આ બિંદુઓને જોડીને બનતા ત્રિકોણોની સંખ્યા કેટલી છે?

$12$ સજ્જનો એક ગોળાકાર ટેબલની આસપાસ કેટલી રીતે બેસી શકે જેથી ત્રણ નિર્દિષ્ટ સજ્જનો હંમેશા સાથે રહે?

એક ગામથી શહેર તરફ જવા માટે $5$ રસ્તાઓ છે. એક ગ્રામીણ વ્યક્તિ કેટલી અલગ અલગ રીતે શહેરમાં જઈ શકે અને પાછો આવી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo