એક પેટીમાં $5$ લાલ,$8$ સફેદ અને $4$ લીલા દડા છે. જો પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો તે દડો સફેદ હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{5}{17}$
  • B
    $\frac{4}{17}$
  • C
    $\frac{8}{16}$
  • D
    $\frac{8}{17}$

Explore More

Similar Questions

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો નીચે મુજબ હોય તેની સંભાવના કેટલી?
$(i)$ $7 ?$
$(ii)$ અવિભાજ્ય સંખ્યા?
$(iii)$ $1 ?$

નસીબની એક રમતમાં એક તીરને ફેરવવામાં આવે છે જે $1, 2, 3, 4, 5, 6, 7, 8$ માંથી કોઈ એક અંક પર આવીને અટકે છે (આકૃતિ જુઓ),અને આ તમામ પરિણામો સમાન સંભાવના ધરાવે છે. તીર નીચેના અંકો પર અટકે તેની સંભાવના કેટલી?
$(i)$ $8?$
$(ii)$ એકી સંખ્યા?
$(iii)$ $2$ કરતા મોટી સંખ્યા?
$(iv)$ $9$ કરતા નાની સંખ્યા?

એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે. નીચેના મેળવવાની સંભાવના શોધો:
$(i)$ અવિભાજ્ય સંખ્યા;
$(ii)$ $2$ અને $6$ ની વચ્ચેની સંખ્યા;
$(iii)$ એકી સંખ્યા.

કોઈપણ પરિસ્થિતિ જેમાં માત્ર બે જ શક્ય પરિણામો હોય,તો દરેક પરિણામની સંભાવના $\frac{1}{2}$ હોય છે. સાચું કે ખોટું? શા માટે?

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો સરવાળો $5$ નો ગુણક હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo