એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ દડો સફેદ ન હોય તેની સંભાવના શોધો.

  • A
    $9/13$
  • B
    $11/18$
  • C
    $15/18$
  • D
    $13/18$

Explore More

Similar Questions

નીચેના વિધાનો પૂર્ણ કરો:
$(i)$ ઘટના $E$ ની સંભાવના $+$ ઘટના 'નહીં $E$' ની સંભાવના $= \dots \dots \dots \dots \dots$
$(ii)$ જે ઘટના ઉદ્ભવી શકતી નથી તેની સંભાવના $\dots \dots \dots$ છે. આવી ઘટનાને $\dots \dots \dots \dots \dots$ કહેવાય છે.
$(iii)$ જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તેની સંભાવના $\dots \dots \dots$ છે. આવી ઘટનાને $\dots \dots \dots \dots \dots$ કહેવાય છે.

જો $P(A) : P(\bar{A}) = 3 : 2$ હોય,તો $P(A) = \dots$

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો ન હોય તેની સંભાવના .......... છે.

બે ખેલાડીઓ,સંગીતા અને રેશ્મા,ટેનિસની મેચ રમે છે. એવું જાણવા મળ્યું છે કે સંગીતા મેચ જીતે તેની સંભાવના $0.62$ છે. રેશ્મા મેચ જીતે તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું રાજા (king) ન હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo