એક પેટીમાં $5$ સફેદ, $7$ લાલ, $4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો કાળો અથવા સફેદ હોય તેની સંભાવના શોધો.

  • A
    $1/3$
  • B
    $1/4$
  • C
    $1/5$
  • D
    $1/2$

Explore More

Similar Questions

એક વર્ગમાં $35$ છોકરાઓ અને $25$ છોકરીઓ અભ્યાસ કરે છે. વર્ગના મોનિટર તરીકે એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી હોય તેની સંભાવના શોધો. ($/12$ માં)

નીચેનામાંથી કઈ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં?

એક પેટીમાં $5$ લાલ,$8$ સફેદ અને $4$ લીલા દડા છે. જો પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો તે દડો સફેદ હોય તેની સંભાવના શોધો.

જો $P(A)$ એ ઘટના $A$ ની સંભાવના દર્શાવતું હોય,તો

એક પિગી બેંકમાં $100$ $50\, p$ ના સિક્કા,$50$ $Rs.\, 1$ ના સિક્કા,$20$ $Rs.\, 2$ ના સિક્કા અને $10$ $Rs.\, 5$ ના સિક્કા છે. જો પિગી બેંકને ઊંધી કરવામાં આવે ત્યારે કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય,તો સિક્કો:
$(i)$ $50\, p$ નો સિક્કો હોય તેની સંભાવના કેટલી?
$(ii)$ $Rs.\, 5$ નો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo