એક થેલીમાં $6$ લીલા,$5$ લાલ અને $4$ વાદળી સમાન દડા છે. થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો લાલ ન હોય તેની સંભાવના ........... છે.

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{11}{15}$
  • D
    $\frac{3}{5}$

Explore More

Similar Questions

જો $P(\overline{B}) = 0.81$ હોય,તો $P(B) = \ldots$

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું રાજા (king) ન હોય તેની સંભાવના શોધો.

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,બંને પાસાઓ પર આવતી સંખ્યાઓ અલગ-અલગ હોય તેની સંભાવના ........ છે.

Difficult
View Solution

બે ખેલાડીઓ,સંગીતા અને રેશ્મા,ટેનિસની મેચ રમે છે. એવું જાણવા મળ્યું છે કે સંગીતા મેચ જીતે તેની સંભાવના $0.62$ છે. રેશ્મા મેચ જીતે તેની સંભાવના કેટલી છે?

જો $P(E) = 0.05$ હોય,તો '$E$ નહીં' ની સંભાવના શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo