બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,બંને પાસાઓ પર આવતી સંખ્યાઓ અલગ-અલગ હોય તેની સંભાવના ........ છે.

  • A
    $\frac{1}{6}$
  • B
    $\frac{5}{6}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો ન હોય તેની સંભાવના .......... છે.

જો $P(A) = 0.6$ હોય,તો $P(\bar{A}) = $ .............

જો $P(A) : P(\overline{A}) = 4 : 1$ હોય,તો $P(\overline{A}) = \ldots$

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો:
$(i)$ $5$ એક પણ વાર ઉપર ન આવે?
$(ii)$ $5$ ઓછામાં ઓછી એક વાર ઉપર આવે?

એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. દડો વાદળી ન હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo