$3$ થેલીઓ $A, B$ અને $C$ છે. થેલી $A$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા છે,થેલી $B$ માં $4$ સફેદ અને $2$ કાળા દડા છે અને થેલી $C$ માં $3$ સફેદ અને $2$ કાળા દડા છે. જો યાદચ્છિક રીતે પસંદ કરેલી થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે,તો કાઢવામાં આવેલો દડો કાળો હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{4}{9}$
  • C
    $\frac{5}{9}$
  • D
    $\frac{1}{9}$

Explore More

Similar Questions

જ્યારે જહાજમાંથી મિસાઇલ છોડવામાં આવે છે,ત્યારે તેને આંતરવાની સંભાવના $\frac{1}{3}$ છે અને જો તે આંતરવામાં ન આવે તો મિસાઇલ લક્ષ્યને ભેદે તેની સંભાવના $\frac{3}{4}$ છે. જો જહાજમાંથી ત્રણ મિસાઇલ સ્વતંત્ર રીતે છોડવામાં આવે,તો ત્રણેય મિસાઇલ લક્ષ્યને ભેદે તેની સંભાવના કેટલી?

એક થેલીમાં $10$ સમાન દડા છે,જેમાંથી $4$ વાદળી અને $6$ લાલ છે. થેલીમાંથી એક પછી એક એમ ત્રણ દડા યાદચ્છિક રીતે પુરવણી વગર કાઢવામાં આવે છે. ત્રણેય દડા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

$A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ છે. તેમની સંભાવનાઓ અનુક્રમે $3/10$ અને $2/5$ છે. તો ચોક્કસ એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય?

એક થેલીમાં $4$ લાલ અને $3$ કાળા દડા છે. બીજી થેલીમાં $2$ લાલ અને $3$ કાળા દડા છે. એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ કરેલી થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે,તો કાઢેલો દડો લાલ હોય તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે $P(A)=0.3$,$P(B)=x$ અને $P(A \cup B)=0.44$,તો $x=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo