કાર્બોદિત ચયાપચયમાં સંકળાયેલી ત્રણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે,સાચો સમૂહ પસંદ કરો.

  • A
    સ્વાદુપિંડ,ન્યુરોહાઈપોફાઈસિસ અને એડ્રિનલ
  • B
    સ્વાદુપિંડ,પિટ્યુટરી અને થાયરોઈડ
  • C
    સ્વાદુપિંડ,પિટ્યુટરી અને યકૃત
  • D
    સ્વાદુપિંડ,એડેનોહાઈપોફાઈસિસ અને એડ્રિનલ

Explore More

Similar Questions

પ્રોજેસ્ટેરોન એ શું છે?

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (ductless glands) દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંદેશાવાહકો કયા છે?

શરીરમાં કેલ્શિયમ સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા કોના દ્વારા ભજવવામાં આવે છે?
$I$. $PTH$
$II$. $T_{4}$ અને $T_{3}$
$III$. $TCT$
સાચો વિકલ્પ છે

સિમ્પેથિન (Sympathin) એ અગાઉ કોનું નામ હતું?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવોનું જૂથ ગ્લાયકોલિસિસનું નિયંત્રણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo