ત્રણ ઘટનાઓ $A, B, C$ છે,જેમાંથી એક અને માત્ર એક જ ઘટના બની શકે છે. $A$ ની વિરુદ્ધમાં સંભાવના $8:3$,$B$ ની વિરુદ્ધમાં $5:2$ અને $C$ ની વિરુદ્ધમાં સંભાવના $43:17k$ છે,તો $k$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $2$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ યાદચ્છિક ઘટનાઓ હોય,તો

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. એક જુગારી શરત લગાવે છે કે તે કાળીનું પત્તું (spade) અથવા એક્કો (ace) છે. તેની આ શરત જીતવાની વિરુદ્ધમાં મત (odds against) શું છે?

જો કોઈ ઘટના બનવાની સંભાવના $3:8$ હોય,તો તે ઘટના ન બનવાની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cup B) = \frac{5}{6}$, $P(\bar{A}) = \frac{1}{4}$ અને $P(B) = \frac{1}{3}$ હોય, તો $A$ અને $B$ એ

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,તો $P(A \cup B)$ નું મૂલ્ય શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo