ચંદ્ર પર વાતાવરણ નથી કારણ કે

  • A
    ત્યાં કોઈ વનસ્પતિ નથી
  • B
    તેની સપાટી પર નિષ્ક્રમણ વેગ ખૂબ ઓછો છે
  • C
    વાયુઓનો પ્રસરણ અચળાંક ઊંચો છે
  • D
    અવકાશમાં શૂન્યાવકાશ છે

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ $11.2 \, km/s$ છે. જો કોઈ ગ્રહની ત્રિજ્યા પૃથ્વી કરતાં બમણી હોય પરંતુ તેની સરેરાશ ઘનતા પૃથ્વી જેટલી જ હોય,તો નિષ્ક્રમણ વેગ ........ $km/s$ થશે.

Difficult
View Solution

જો પૃથ્વીની સપાટી પરથી $1\,kg$ દળના પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ $11.2\,km/s$ હોય,તો $10\,kg$ દળના પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે?

પૃથ્વીમાં એક ખૂબ જ નાનો ખાડો બનાવવામાં આવે છે,અને $m_0$ દળનો એક કણ કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે મૂકવામાં આવે છે. તે સ્થાન પરથી કણની નિષ્ક્રમણ ઝડપ શોધો.

Difficult
View Solution

ચંદ્રનું દળ પૃથ્વીના દળના $1/81$ ગણું અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યાના $1/4$ ગણી છે. જો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ $11.2 \, km/s$ હોય,તો ચંદ્રની સપાટી પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય ......... $km/s$ થશે.

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી એક પદાર્થને $n V_e$ વેગથી (જ્યાં $n < 1$ અને $V_e$ એ નિષ્ક્રમણ વેગ છે) ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo