આકૃતિમાં $200\,W, 200\,W$ અને $400\,W$ ના ત્રણ વિદ્યુત બલ્બ દર્શાવેલ છે. આ સંયોજનનો પરિણામી પાવર ................ $W$ છે.

  • A
    $800$
  • B
    $400$
  • C
    $200$
  • D
    $600$

Explore More

Similar Questions

આપેલ નેટવર્કમાં બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ છે.

નીચે આપેલ સ્ટાર સર્કિટ આકૃતિમાં, બિંદુઓ $A$ અને $H$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..............$r$ થશે.

જો તમને $2 \,\Omega$,$3 \,\Omega$ અને $6 \,\Omega$ ના ત્રણ અવરોધો આપવામાં આવે,તો $4 \,\Omega$ નો સમતુલ્ય અવરોધ મેળવવા માટે તમે તેમને કેવી રીતે જોડશો?

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

$\rho_L = 10^{-6} \, \Omega/m$ અવરોધકતા ધરાવતા તારને $2 \, m$ વ્યાસના વર્તુળમાં વાળવામાં આવે છે. સમાન પદાર્થના તારના ટુકડાને $AB$ વ્યાસ પર જોડવામાં આવે છે. $A$ અને $B$ વચ્ચેનો અવરોધ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo