ત્રણ ધન સંખ્યાઓ વધતી જતી $G.P.$ બનાવે છે. જો આ $G.P.$ માં વચ્ચેના પદને બમણું કરવામાં આવે,તો નવી સંખ્યાઓ $A.P.$ માં હોય છે,તો $G.P.$ નો સામાન્ય ગુણોત્તર શોધો:

  • A
    $2 - \sqrt{3}$
  • B
    $2 + \sqrt{3}$
  • C
    $\sqrt{2} + \sqrt{3}$
  • D
    $3 + \sqrt{2}$

Explore More

Similar Questions

જો $\frac{a^{n + 1} + b^{n + 1}}{a^n + b^n}$ એ $a$ અને $b$ નો સમાંતર મધ્યક $(A.M.)$ હોય,તો $n = $

Difficult
View Solution

એક પદાર્થ તેની ગતિની પ્રથમ સેકન્ડમાં $16\, m$,બીજી સેકન્ડમાં $48\, m$,ત્રીજી સેકન્ડમાં $80\, m$,ચોથી સેકન્ડમાં $112\, m$ અને આ રીતે આગળ વધે છે. તેની ગતિની $11^{th}$ સેકન્ડ દરમિયાન તે કેટલું અંતર કાપશે? ($m$ માં)

Difficult
View Solution

ધારો કે $x, y, z$ એ ધન વાસ્તવિક સંખ્યાઓ છે જેથી $x + y + z = 12$ અને $x^3y^4z^5 = (0.1)(600)^3$ થાય. તો $x^3 + y^3 + z^3$ ની કિંમત શોધો.

Difficult
View Solution

એક સમાંતર શ્રેણીમાં $15$ પદો છે. તેનું પ્રથમ પદ $5$ છે અને તેમનો સરવાળો $390$ છે. તો મધ્યમ પદ શોધો.

જો $x > 1, y > 1, z > 1$ એ $G.P.$ માં હોય,તો $\frac{1}{1 + \ln x}, \frac{1}{1 + \ln y}, \frac{1}{1 + \ln z}$ એ શેમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo