ત્રણ અવરોધો $2 \Omega, 3 \Omega$ અને $4 \Omega$ સમાંતર જોડાણમાં છે. જ્યારે તેમના છેડાઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $6: 3: 2$
  • B
    $6: 4: 3$
  • C
    $5: 4: 3$
  • D
    $4: 3: 2$

Explore More

Similar Questions

નીચેની આકૃતિને ધ્યાનમાં લેતા,નેટવર્કનો અસરકારક અવરોધ કેટલો છે?

આપેલ ઘનાકાર નેટવર્કમાં દરેક અવરોધનું મૂલ્ય $1 \Omega$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

આપેલ સર્કિટમાં $A-B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ગણો. ............... $\Omega$

અવરોધોના શ્રેણી જોડાણની સમજૂતી આપો. સમતુલ્ય અવરોધ $(R_S)$ માટેનું સૂત્ર તારવો.

જ્યારે સમાન આડછેદ $a$,લંબાઈ $ℓ$ અને અવરોધ $R$ ધરાવતા તારને સંપૂર્ણ વર્તુળાકારે વાળવામાં આવે છે,ત્યારે કોઈપણ બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો અવરોધ ....... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo