$C_1$,$C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ અવિદ્યુતભારીત કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે અને $V_A$,$V_B$ અને $V_D$ સ્થિતિમાન ધરાવતા બિંદુઓ $A$,$B$ અને $D$ સાથે જોડવામાં આવે છે. તો બિંદુ $O$ પાસેનું સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{V_A + V_B + V_D}{C_1 + C_2 + C_3}$
  • B
    $\frac{V_A C_1 + V_B C_2 + V_D C_3}{C_1 + C_2 + C_3}$
  • C
    $\frac{V_A V_B + V_B V_D + V_D V_A}{C_1 + C_2 + C_3}$
  • D
    $\frac{V_A V_B V_D}{C_1 C_2 + C_2 C_3 + C_3 C_1}$

Explore More

Similar Questions

જ્યારે સાબુના પરપોટાને વીજભારિત કરવામાં આવે છે,ત્યારે તેનું કદ:

પ્લેટો વચ્ચે $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાયઇલેક્ટ્રિક મૂકેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે અને તેને $V \ volt$ ના પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. ડાયઇલેક્ટ્રિક સ્લેબને પ્લેટો વચ્ચેથી ધીમેથી દૂર કરવામાં આવે છે અને પછી ફરીથી દાખલ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય કેટલું હશે?

$10\, \mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટર અને $200\, V$ ની બેટરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. સ્વીચ $S$ બંધ કર્યા પછી $AB$ માંથી કેટલો વિદ્યુતભાર વહેશે?

Difficult
View Solution

આપેલ પરિપથમાં કેપેસિટર $C$ પરનો મહત્તમ વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કર્યા પછી બેટરી સાથે જોડેલું રાખવામાં આવે છે અને ઇન્સ્યુલેટીંગ હેન્ડલ્સની મદદથી પ્લેટોને એકબીજાથી દૂર ખેંચવામાં આવે છે. હવે નીચેનામાંથી કઈ રાશિ ઘટશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo