Tischenko પ્રક્રિયા એ કોનું રૂપાંતરણ (modification) છે?

  • A
    Aldol સંઘનન
  • B
    Claisen સંઘનન
  • C
    Cannizzaro પ્રક્રિયા
  • D
    Pinacol-pinacolon પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપે છે?

કાર્બોનિલ સંયોજનની નીચેનામાંથી કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયા બાદ પાણીનો અણુ દૂર થાય છે?

નીપજ $(C)$ શું છે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાઓ માટે:
$CaOCl_2 + H_2O \longrightarrow Ca(OH)_2 + X$
$X + CH_3CHO \longrightarrow Y$
$Y + Ca(OH)_2 \longrightarrow CHCl_3$
'$Y$' શું છે?

નીચેના રૂપાંતરણને પૂર્ણ કરવા માટે,પ્રક્રિયકોને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$O_3/Zn$ $(1)$
$EtONa/EtOH/\Delta$ $(2)$
$NaOCl$ $(3)$
$H^{+}$ $(4)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo