અર્ધવાહકની અવરોધકતાનો તાપમાન ગુણાંક $\alpha$ માપવા માટે,આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણ તૈયાર કરવામાં આવી છે. ભુજા $BC$ અર્ધવાહકની બનેલી છે. પ્રયોગ $25^{\circ} C$ તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજા $BC$ નો અવરોધ $3 \ m\Omega$ છે. ભુજા $BC$ ને $2^{\circ} C / s$ ના અચળ દરે ઠંડી કરવામાં આવે છે. જો ગેલ્વેનોમીટર $G$ માં $10 \ s$ પછી કોઈ વિચલન જોવા ન મળે,તો $\alpha$ કેટલું હશે?

  • A
    $-2 \times 10^{-2} \ { }^{\circ} C^{-1}$
  • B
    $-1.5 \times 10^2 \ { }^{\circ} C^{-1}$
  • C
    $-1 \times 10^{-2} \ { }^{\circ} C^{-1}$
  • D
    $-2.5 \times 10^{-2} \ { }^{\circ} C^{-1}$

Explore More

Similar Questions

આકૃતિ એક વિદ્યુત પરિપથનો ભાગ દર્શાવે છે. બિંદુઓ $a$,$b$ અને $c$ પરના સ્થિતિમાન અનુક્રમે $30\,V$,$12\,V$ અને $2\,V$ છે. $20\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $........\,A$ હશે.

નીચેના નેટવર્કમાં, $15 \text{ } \Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ છે ($\text{ A}$ માં)

જ્યારે આકૃતિમાં દર્શાવેલ સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજમાં $R$ નું મૂલ્ય $5 \Omega$ થી વધારીને $7 \Omega$ કરવામાં આવે છે, ત્યારે સંતુલન જાળવી રાખવા માટે $S$ નું મૂલ્ય $3 \Omega$ જેટલું વધારવું પડે છે. $S$ નું પ્રારંભિક મૂલ્ય શું છે ($\Omega$ માં)?

એમીટર $A_1, A_2$ અને $A_3$ ના રીડિંગ અનુક્રમે શું હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં સ્વિચ $S$ બંધ કરવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ............. છે. ($, A$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo