બે સમતોલ પાસાને એકવાર ફેંકવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા .......... છે.

  • A
    $6$
  • B
    $12$
  • C
    $24$
  • D
    $36$

Explore More

Similar Questions

એક નિષ્પક્ષ સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. બે છાપ (heads) મળવાની સંભાવના .......... છે.

નસીબની એક રમતમાં એક તીરને ફેરવવામાં આવે છે જે $1, 2, 3, 4, 5, 6, 7, 8$ માંથી કોઈ એક અંક પર આવીને અટકે છે (આકૃતિ જુઓ),અને આ તમામ પરિણામો સમાન સંભાવના ધરાવે છે. તીર નીચેના અંકો પર અટકે તેની સંભાવના કેટલી?
$(i)$ $8?$
$(ii)$ એકી સંખ્યા?
$(iii)$ $2$ કરતા મોટી સંખ્યા?
$(iv)$ $9$ કરતા નાની સંખ્યા?

એક બાળકની પાસે એક પાસો છે જેના છ ફલક પર નીચે મુજબના અક્ષરો છે:
$A$,$B$,$C$,$D$,$E$,$A$
આ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. નીચેના પરિણામો મળવાની સંભાવના કેટલી છે:
$(i)$ $A$?
(ii) $D$?

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો બેકી સંખ્યા હોય તેની સંભાવના શોધો.

એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. $3$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo