બે $PN$-જંકશનને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અલગ-અલગ પદ્ધતિઓ દ્વારા શ્રેણીમાં જોડી શકાય છે. જો જંકશન પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હોય,તો સાચા જોડાણો કયા હશે?

  • A
    પરિપથ $(1)$ અને $(2)$ માં
  • B
    પરિપથ $(2)$ અને $(3)$ માં
  • C
    પરિપથ $(1)$ અને $(3)$ માં
  • D
    માત્ર પરિપથ $(1)$ માં

Explore More

Similar Questions

જો $Si$ અને $Ge$ ડાયોડ માટે બેરિયર પોટેન્શિયલ અનુક્રમે $0.7 \ V$ અને $0.3 \ V$ હોય,જે આકૃતિમાં દર્શાવેલ છે,તો $V_0$ અને $I$ ના મૂલ્યો શોધો. જો $Ge$ ડાયોડનું જોડાણ ઉલટાવવામાં આવે,તો $V_0$ અને $I$ ના નવા મૂલ્યો અનુક્રમે શોધો.

બ્રેકડાઉન વોલ્ટેજ અને સેચ્યુરેશન કરંટ એટલે શું?

પરિપથમાં પ્રવાહ $I$ (એમ્પીયરમાં) શોધો.

આપેલ પરિપથમાં $1\,\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો.

$p-n$ જંકશન પરના પોટેન્શિયલ બેરિયરને ફક્ત જંકશન પર વોલ્ટમીટર જોડીને માપી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo