બે બ્લોક $A$ અને $B$ ને એક ખરબચડા ઢળતા સમતલની ટોચ પરથી મુક્ત કરવામાં આવે છે,જેથી $A$ સમતલ પર સરકે છે અને $B$ મુક્ત પતન કરે છે. જમીન પર પહોંચતી વખતે કોનો વેગ વધારે હશે?

  • A
    $A$
  • B
    $B$
  • C
    બંને સમાન વેગ સાથે જમીન પર પહોંચશે
  • D
    તે ઘર્ષણાંક પર આધાર રાખે છે

Explore More

Similar Questions

$P$ વજન ધરાવતો એક નક્કર અર્ધગોળો તેની વક્ર સપાટી સાથે ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. અર્ધગોળાની સપાટીને સમક્ષિતિજ રાખવા માટે તેની કિનારી પર $Q$ વજન મૂકવામાં આવે છે. તો તેનો ન્યૂનતમ ઘર્ષણાંક કેટલો હશે?

$5 \ kg$ દળનો એક બ્લોક $45^{\circ}$ ના ખૂણાવાળા પ્રવેગી વેજ (wedge) પર રાખેલ છે. બ્લોક અને વેજ વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.4$ છે. બ્લોકને સ્થિર રાખવા માટે વેજના પ્રવેગનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ? ($g = 10 \ m \ s^{-2}$ લો.)

એક પદાર્થને ઢળતા સમતલ પર ઉપર તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળ,તે પદાર્થને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી બળ કરતાં બમણું છે. જો ઘર્ષણાંક $0.25$ હોય,તો સમતલનો નમનકોણ ...... $^o$ છે.

Difficult
View Solution

$1 \,N$ વજનનો એક બ્લોક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ઢળેલા સમતલ પર સ્થિર છે. ઘર્ષણાંક $\mu$ છે. પદાર્થને ઢળતા સમતલ પર ઉપરની તરફ ગતિ કરાવવા માટે સમતલને સમાંતર લગાડવું પડતું ન્યૂનતમ બળ કેટલું હશે?

નીચેના કિસ્સામાં વજન કાંટા $(WM)$ નું અવલોકન શોધો. તંત્ર સંતુલનમાં છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo