અલગ-અલગ વ્યાસ ધરાવતી બે કેશનળીઓને પાણીમાં ડુબાડવામાં આવે છે. પાણીનું સ્તર

  • A
    બંને નળીઓમાં શૂન્ય હશે
  • B
    બંને નળીઓમાં સમાન હશે
  • C
    મોટા વ્યાસવાળી નળીમાં વધારે હશે
  • D
    નાના વ્યાસવાળી નળીમાં વધારે હશે

Explore More

Similar Questions

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓને પાણીમાં ડુબાડવામાં આવે છે. પાણી આ બે નળીઓમાં અનુક્રમે $h_1$ અને $h_2$ ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીઓમાં ચઢેલા પાણીનું દળ $m_1$ અને $m_2$ હોય,તો $m_1: m_2=$

પાણી સપાટીથી $18 \, cm$ ઊંચાઈ ધરાવતી કેશનળીમાં પાણી $16.3 \, cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો આ નળીને પાણીની સપાટીથી $12 \, cm$ ઊંચાઈએથી કાપવામાં આવે,તો:

એક કેશિકા નળીમાં પાણી $10 \, cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે અને તે જ કેશિકા નળીમાં પારો $3.1 \, cm$ ની ઊંડાઈ સુધી નીચે ઉતરે છે. જો પારાની ઘનતા $13.6 \, g/cm^3$ હોય અને પારા માટે સંપર્કકોણ $135^{\circ}$ હોય,તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો આશરે ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$20 \ cm$ લાંબી કેશ નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે. પાણી $8 \ cm$ સુધી ઉપર ચઢે છે. જો આખી વ્યવસ્થાને મુક્ત પતન કરતા લિફ્ટમાં મૂકવામાં આવે,તો કેશ નળીમાં પાણીના સ્તંભની લંબાઈ ....... $cm$ થશે.

પાણીથી ભરેલા પાત્રમાં કેશનળી મૂકતા,નળીમાં પાણીનું સ્તર $4 \,cm$ ની ઊંચાઈ સુધી વધે છે. જો તેના બદલે અડધા વ્યાસની નળીનો ઉપયોગ કરવામાં આવે,તો પાણી લગભગ ............. $cm$ ની ઊંચાઈ સુધી વધશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo