$x$-અક્ષ પર $x = -a$ અને $x = a$ પર દરેક $q$ જેટલા બે વિદ્યુતભારો રાખેલા છે. $m$ દળ અને $q_0 = \frac{q}{2}$ વિદ્યુતભાર ધરાવતો એક કણ ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે. જો વિદ્યુતભાર $q_0$ ને $y$-અક્ષ પર નાનું સ્થાનાંતર $(y << a)$ આપવામાં આવે,તો કણ પર લાગતું પરિણામી બળ કોના પ્રમાણમાં હશે?

  • A
    $y$
  • B
    $-y$
  • C
    $\frac{1}{y}$
  • D
    $-\frac{1}{y}$

Explore More

Similar Questions

આકૃતિઓ ચાર અલગ-અલગ વિદ્યુતભાર વિતરણો દર્શાવે છે. બધા વિદ્યુતભારીત કણો ઉગમબિંદુથી સમાન અંતરે છે $(OA = OB = OC = OD = r)$. $F_1, F_2, F_3$ અને $F_4$ એ અનુક્રમે આકૃતિ-$1$,આકૃતિ-$2$,આકૃતિ-$3$ અને આકૃતિ-$4$ માં ઉગમબિંદુ પર રાખેલા બિંદુવત વિદ્યુતભાર $q_0$ પર લાગતા સ્થિત-વિદ્યુત બળના મૂલ્યો છે. સાચું વિધાન પસંદ કરો.

બે સમાન સૂક્ષ્મ ગોળાઓ પર $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર $(Q_1 >> Q_2)$ છે. તેમની વચ્ચે લાગતું બળ $F_1$ છે. ગોળાઓને એકબીજા સાથે સંપર્કમાં લાવીને તેટલા જ અંતરે રાખવામાં આવે છે. હવે તેમની વચ્ચે લાગતું બળ $F_2$ છે. તો $F_1/F_2$ શું હશે?

બાજુની આકૃતિમાં એક અવાહક આધાર $S$ પર રાખેલ $+Q$ વિદ્યુતભાર દર્શાવેલ છે,જે એક પોલા ગોળાકાર વાહક દ્વારા ઘેરાયેલ છે. $O$ એ ગોળાકાર વાહકનું કેન્દ્ર દર્શાવે છે અને $P$ એવું બિંદુ છે કે જેથી $OP = x$ અને $SP = r$ થાય. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$1$ થી $5$ નંબરના પાંચ દડાઓને અલગ-અલગ દોરીઓ વડે લટકાવવામાં આવ્યા છે. જોડી $(1, 2), (2, 4)$ અને $(4, 1)$ સ્થિત-વિદ્યુતીય આકર્ષણ દર્શાવે છે,જ્યારે જોડી $(2, 3)$ અને $(4, 5)$ અપાકર્ષણ દર્શાવે છે. દડો $1$ કેવો હશે?

એક લાંબા નળાકાર કવચના ઉપરના અર્ધ ભાગમાં ધન પૃષ્ઠ ઘનતા $\sigma$ અને નીચેના અર્ધ ભાગમાં ઋણ પૃષ્ઠ ઘનતા $-\sigma$ છે. નળાકારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીચેનામાંથી કઈ આકૃતિ જેવી દેખાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo