બે વિદ્યુતભારો $e$ અને $3e$ ને એકબીજાથી $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. જે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હશે તે બિંદુનું અંતર ......... છે.

  • A
    $3e$ વિદ્યુતભારથી $\frac{r}{(1+\sqrt{3})}$ અંતરે
  • B
    $e$ વિદ્યુતભારથી $\frac{r}{(1+\sqrt{3})}$ અંતરે
  • C
    $3e$ વિદ્યુતભારથી $\frac{r}{(1-\sqrt{3})}$ અંતરે
  • D
    $e$ વિદ્યુતભારથી $\frac{r}{1+\sqrt{\frac{1}{3}}}$ અંતરે

Explore More

Similar Questions

આકૃતિ વિદ્યુતક્ષેત્રને અનુરૂપ કેટલીક વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તો:

બે સમાન ગોલીય વિદ્યુતભારિત વિસ્તારો $S_1$ અને $S_2$ કે જેમાં ધન અને ઋણ વિદ્યુતભાર છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા પર ઓવરલેપ થાય છે. બિંદુઓ $O_1$ અને $O_2$ તેમના કેન્દ્રો છે અને બિંદુઓ $A, B, C, D$ અને $E$ એ $O_1$ અને $O_2$ ને જોડતી રેખા પર છે. $C$ થી $D$ સુધી વિદ્યુતક્ષેત્રમાં શું ફેરફાર થાય છે?

હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ${10^{ - 10}} \ m$ છે. બંનેનો વિદ્યુતભાર $1.6 \times {10^{ - 19}} \ C$ છે. પ્રોટોનને કારણે ઇલેક્ટ્રોન પર ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $(+Q)$ અને $(-2Q)$ ને $X$-અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકવામાં આવ્યા છે. અક્ષ પર કયા સ્થાને પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે?

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારો $(+Q)$ અને $(-2Q)$ ને ઉદ્ગમબિંદુથી $X$-અક્ષ પર અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકવામાં આવ્યા છે. ઉદ્ગમબિંદુથી કેટલા અંતરે વિદ્યુતક્ષેત્ર શૂન્ય થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo