બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ જેની ત્રિજ્યા અનુક્રમે $r$ અને $nr$ છે,તે એક સમાન તારમાંથી બનાવવામાં આવી છે. $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા ચાર ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

  • A
    $(2)^{2/3}$
  • B
    $(2)^{1/3}$
  • C
    $2$
  • D
    $\sqrt{2}$

Explore More

Similar Questions

એક વાયુની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાઓનો ગુણોત્તર $1.5$ છે. જ્યારે વાયુ એડિબેટિક પ્રક્રિયામાંથી પસાર થાય છે, ત્યારે તેનું કદ બમણું થાય છે અને દબાણ $P_1$ બને છે. જ્યારે વાયુ સમતાપી પ્રક્રિયામાંથી પસાર થાય છે, ત્યારે તેનું કદ બમણું થાય છે અને દબાણ $P_2$ બને છે. જો $P_1 = P_2$ હોય, તો એડિબેટિક અને સમતાપી પ્રક્રિયાઓ દરમિયાન વાયુના પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો હશે?

નીચેનામાંથી કયું લુઈસ એસિડ નથી?

માનવ નરમાં વીર્યરસ (Seminal plasma) શેનાથી સમૃદ્ધ હોય છે?

એક આદર્શ વાયુ કદ $V_1$ થી $V_2$ સુધી સમતાપી રીતે વિસ્તરણ પામે છે અને ત્યારબાદ મૂળ કદ $V_1$ સુધી એડિબેટિકલી (સમોષ્મી) સંકોચાય છે. જો પ્રારંભિક દબાણ $P_1$ હોય અને અંતિમ દબાણ $P_3$ હોય,અને કુલ કાર્ય $W$ હોય,તો:

$RNA$ માં જોવા મળતી શર્કરા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo