બે બંધ ઓર્ગન પાઈપોને એકસાથે વગાડતા $4$ બીટ્સ પ્રતિ સેકન્ડ મળે છે. જો લાંબી પાઈપની લંબાઈ $1 \ m$ હોય,તો ટૂંકી પાઈપની લંબાઈ ... $cm$ હશે $(v = 300 \ m/s)$.

  • A
    $185.5$
  • B
    $94.9$
  • C
    $90$
  • D
    $80$

Explore More

Similar Questions

$n$ આવૃત્તિ ધરાવતો એક ટ્યુનિંગ ફોર્ક એક છેડે બંધ નળીના ખુલ્લા છેડા પાસે રાખવામાં આવે છે,અને નળીની લંબાઈ ત્યાં સુધી ગોઠવવામાં આવે છે જ્યાં સુધી અનુનાદ (resonance) ન થાય. પ્રથમ અનુનાદ $L_1$ લંબાઈએ અને તરત જ પછીનો અનુનાદ $L_2$ લંબાઈએ થાય છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલી હશે?

એક ખુલ્લી ઓર્ગન પાઇપની પ્રથમ ઓવરટોન આવૃત્તિ,એક બંધ ઓર્ગન પાઇપની મૂળભૂત આવૃત્તિ જેટલી છે. જો બંધ ઓર્ગન પાઇપની લંબાઈ $20 \, cm$ હોય,તો ખુલ્લી ઓર્ગન પાઇપની લંબાઈ ........ $cm$ છે.

$n_1$ અને $n_2$ મૂળભૂત આવૃત્તિ ધરાવતી બે ખુલ્લી ઓર્ગન પાઇપને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ રીતે મેળવેલી નવી પાઇપની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે?

Difficult
View Solution

બંધ પાઇપ અને ખુલ્લી પાઇપ એટલે શું?

$L$ લંબાઈની બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ એ $(XL)$ લંબાઈની બંને છેડે ખુલ્લી પાઇપના બીજા ઓવરટોન જેટલી છે. $X$ નું મૂલ્ય કેટલું છે? (અંતિમ સુધારાને અવગણો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo