બે પાત્રો $A$ અને $B$ સમાન દબાણ અને તાપમાને સમાન વાયુના સમાન કદ ધરાવે છે. પાત્ર $A$ માં રહેલા વાયુને સમતાપી રીતે તેના મૂળ કદના અડધા ભાગ સુધી સંકોચવામાં આવે છે,જ્યારે પાત્ર $B$ માં રહેલા વાયુને એડિબેટિક (નિરુદ્ધોષ્મ) રીતે તેના મૂળ કદના અડધા ભાગ સુધી સંકોચવામાં આવે છે. પાત્ર $B$ માં વાયુના અંતિમ દબાણ અને પાત્ર $A$ માં વાયુના અંતિમ દબાણનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $(2)^{\gamma-1}$
  • B
    $\left(\frac{1}{2}\right)^{\gamma-1}$
  • C
    $\left(\frac{1}{1-\gamma}\right)^2$
  • D
    $\left(\frac{1}{\gamma-1}\right)^2$

Explore More

Similar Questions

એક મોલ હિલિયમ વાયુને એક પાત્રમાં પ્રારંભિક દબાણ $P_1$ અને કદ $V_1$ પર રાખેલ છે. તે સમતાપી રીતે $4 V_1$ કદ સુધી વિસ્તરે છે. ત્યારબાદ,વાયુ સમોષ્મી રીતે વિસ્તરે છે અને તેનું કદ $32 V_1$ થાય છે. સમતાપી અને સમોષ્મી વિસ્તરણ પ્રક્રિયાઓ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય અનુક્રમે $W_{\text{iso}}$ અને $W_{\text{adia}}$ છે. જો ગુણોત્તર $\frac{W_{\text{iso}}}{W_{\text{adia}}} = f \ln 2$ હોય,તો $f$ નું મૂલ્ય શોધો.

એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને $1 \text{ atm}$ ના અચળ દબાણે $0^{\circ}C$ થી $100^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C$ અને $D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. સાચો વિકલ્પ પસંદ કરો.

એક થરમૉડાઇનેમિક તંત્ર ચાર તબક્કા દ્વારા ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. આ પ્રક્રિયા દરમિયાન સંકળાયેલા ઊર્જાનાં મૂલ્યો $Q_1 = 600 \ J, Q_2 = -400 \ J, Q_3 = -300 \ J$ અને $Q_4 = 200 \ J$ છે તથા કાર્યનાં મૂલ્યો અનુક્રમે $W_1 = 300 \ J, W_2 = -200 \ J, W_3 = -150 \ J$ અને $W_4$ છે,તો $W_4$ નું મૂલ્ય $J$ માં શોધો.

એક એન્જિન $200 \,K$ તાપમાન ધરાવતા રિઝર્વોયર અને શરૂઆતમાં $600 \,K$ તાપમાન ધરાવતા ગરમ પદાર્થ વચ્ચે કાર્ય કરે છે. જો આ પ્રક્રિયા દરમિયાન ગરમ પદાર્થનું તાપમાન ઘટીને $400 \,K$ થાય,તો એન્જિન દ્વારા (ચક્રમાં કાર્ય કરતી વખતે) કરી શકાતું મહત્તમ કાર્ય કેટલું હશે? (ગરમ પદાર્થની ઉષ્માધારિતા $1 \,J/K$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo