બે સમાન વિદ્યુતભારો $q$ ને $2a$ અંતરે મૂકવામાં આવ્યા છે અને ત્રીજો વિદ્યુતભાર $-2q$ ને મધ્યબિંદુ પર મૂકવામાં આવ્યો છે. તંત્રની સ્થિતિઊર્જા કેટલી હશે?

  • A
    $ \frac{q^2}{8\pi \varepsilon_0 a} $
  • B
    $ \frac{6q^2}{8\pi \varepsilon_0 a} $
  • C
    $ -\frac{7q^2}{8\pi \varepsilon_0 a} $
  • D
    $ \frac{9q^2}{8\pi \varepsilon_0 a} $

Explore More

Similar Questions

એક ટૂંકા ઇલેક્ટ્રિક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ $16 \times 10^{-9} \, Cm$ છે. ડાયપોલના કેન્દ્રથી $0.6 \, m$ અંતરે આવેલા બિંદુએ,જે ડાયપોલ અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે,ત્યાં ઇલેક્ટ્રિક પોટેન્શિયલ $.........V$ છે. (આપેલ છે: $\frac{1}{4 \pi \epsilon_{0}} = 9 \times 10^{9} \, Nm^{2}/C^{2}$)

એક ગતિશીલ ધન વિદ્યુતભાર એક ઋણ વિદ્યુતભારની નજીક આવે છે. તંત્રની સ્થિતિઊર્જામાં શું ફેરફાર થશે?

$\vec{p}$ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ ની દિશામાં રહેલો છે. ડાયપોલને $90^{\circ}$ ના ખૂણે ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

વિદ્યુત ડાઈપોલને લીધે આપેલ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ....... હશે.

ત્રણ વિદ્યુતભારો $-q, Q$ અને $-q$ ને એક સીધી રેખા પર સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. જો ત્રણ વિદ્યુતભારોની સિસ્ટમની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય,તો ગુણોત્તર $\frac{Q}{q}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo