બે સમાન અવરોધોને જ્યારે શ્રેણીમાં બેટરી સાથે જોડવામાં આવે છે,ત્યારે તેઓ $60 \, W$ જેટલો વિદ્યુત પાવર વાપરે છે. જો આ અવરોધોને હવે સમાંતર જોડાણમાં તે જ બેટરી સાથે જોડવામાં આવે,તો વપરાતો વિદ્યુત પાવર .............. $W$ થશે.

  • A
    $60$
  • B
    $240$
  • C
    $120$
  • D
    $30$

Explore More

Similar Questions

$12 \text{ V}$ emf અને $4 \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ $0.8 \text{ A}$ હોય,તો અવરોધકનો અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

આપેલ સર્કિટમાં,દરેક અવરોધમાં વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

જો આકૃતિમાંના પ્રત્યેક અવરોધ $9\, \Omega$ ના હોય,તો એમિટરનું અવલોકન (વાંચન) .............. $A$ છે.

Difficult
View Solution

$998\ \Omega$ અવરોધ ધરાવતું એક વોલ્ટમીટર $2\ V$ ના $emf$ અને $2\ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે જોડાયેલું છે. $emf$ ના માપનમાં થતી ક્ષતિ કેટલી હશે?

આકૃતિમાં અવરોધોની એક અનંત શ્રેણી દર્શાવેલ છે. જ્યારે $R_1 = 1\,\Omega$ અને $R_2 = 2\,\Omega$ હોય,ત્યારે $A$ અને $B$ વચ્ચેનો પરિણામી અવરોધ ............. $\Omega$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo