બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. તેમના ઉપરના અંકોનો સરવાળો $10$ કે તેથી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{5}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{1}{8}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

એક પુરુષ અને તેની પત્ની બે જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ આપે છે. પતિની પસંદગી થવાની સંભાવના $\frac{1}{7}$ છે અને પત્નીની પસંદગી થવાની સંભાવના $\frac{1}{5}$ છે. જો તેઓ સ્વતંત્ર રીતે ઇન્ટરવ્યુ આપે,તો તેમાંથી માત્ર એકની જ પસંદગી થાય તેની સંભાવના કેટલી?

જ્યારે એક પાસો ફેંકવામાં આવે,ત્યારે ઘટના $A$ એ $3$ કરતા મોટી સંખ્યા મેળવવાની છે અને ઘટના $B$ એ $5$ કરતા નાની સંખ્યા મેળવવાની છે. $P(A \cup B)$ શું થાય?

$20 \text{ વર્ષ}$ પછી એક પુરુષ અને તેની પત્ની જીવિત રહેવાની સંભાવના અનુક્રમે $\frac{1}{4}$ અને $\frac{1}{3}$ છે. $20 \text{ વર્ષ}$ પછી પુરુષ કે તેની પત્ની બંનેમાંથી કોઈ પણ જીવિત ન હોય તેની સંભાવના છે

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. નિદર્શાવકાશમાં કેટલા બિંદુઓ છે?

એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો પરિણામ છાપ $(H)$ મળે,તો એક પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર બેકી સંખ્યા આવે,તો પાસો ફરીથી ફેંકવામાં આવે છે. આ પ્રયોગ માટે નિદર્શાવકાશ (sample space) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo