બે બળો,$F_1$ અને $F_2$ એક પદાર્થ પર કાર્યરત છે. એક બળ બીજા બળ કરતાં બમણું છે અને પરિણામી બળ મોટા બળ જેટલું છે. તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • A
    $\cos^{-1}(1/2)$
  • B
    $\cos^{-1}(-1/2)$
  • C
    $\cos^{-1}(-1/4)$
  • D
    $\cos^{-1}(1/4)$

Explore More

Similar Questions

એક બિંદુ પર કાર્ય કરતા બે બળોના મૂલ્યોનો સરવાળો $16 \,N$ છે. જો તેમનું પરિણામી બળ નાના બળને લંબ હોય અને તેનું મૂલ્ય $8 \,N$ હોય, તો તે બળો કયા છે?

બે બળોના મૂલ્યોનો સરવાળો $25 \,N$ છે. આ બળોનું પરિણામી બળ નાના બળને લંબ છે અને તેનું મૂલ્ય $10 \,N$ છે. તો તે બે બળો કયા છે?

સદિશો $\overrightarrow{A}$,$\overrightarrow{B}$ અને $\overrightarrow{C}$ ના માન અનુક્રમે $12$,$5$ અને $13$ એકમ છે અને $\overrightarrow{A} + \overrightarrow{B} = \overrightarrow{C}$ છે,તો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

$\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ એ સમાન મૂલ્યના બે સદિશો છે અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$ છે. $\overrightarrow{A}$ અથવા $\overrightarrow{B}$ અને તેમના પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo