બે વાયુઓ $A$ અને $B$ અનુક્રમે $350 \ K$ અને $420 \ K$ તાપમાને છે. વાયુ $B$ ના અણુઓની સરેરાશ ગતિઊર્જા અને વાયુ $A$ ના અણુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $6: 5$
  • B
    $\sqrt{6}: \sqrt{5}$
  • C
    $36: 25$
  • D
    $5: 6$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ આદર્શ વાયુની આંતરિક ઉર્જા $U$ અને વાયુના તાપમાન $T$ ($K$ માં) વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

$300 \ K$ તાપમાને,$H_2$ અણુઓની સંખ્યા $O_2$ અણુઓની સંખ્યા કરતાં બમણી છે. $H_2$ અને $O_2$ ની કુલ ગતિ ઊર્જાનો ગુણોત્તર શું થશે?

એક પાત્રમાં નિરપેક્ષ તાપમાન $T$ પર $N$ અણુઓ છે. જો અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે પરંતુ પાત્રમાં કુલ ગતિઊર્જા પહેલા જેટલી જ રહે,તો વાયુનું નિરપેક્ષ તાપમાન ........... થશે.

જો વાયુનો $r.m.s.$ વેગ $V_{rms} = 1840 \ m/s$ હોય અને તેની ઘનતા $\rho = 8.99 \times 10^{-2} \ kg/m^3$ હોય,તો વાયુનું દબાણ કેટલું હશે?

તાપમાનનું ગતિવાદ અર્થઘટન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo