બે સમાન લોલક $\frac{\pi}{4}$ ના અચળ કળા તફાવત અને સમાન કંપનવિસ્તાર સાથે દોલન કરે છે. જો એકનો મહત્તમ વેગ $v$ હોય,તો બીજાનો મહત્તમ વેગ ........ હશે.

  • A
    $v$
  • B
    $\sqrt{2} v$
  • C
    $2 v$
  • D
    $\frac{v}{\sqrt{2}}$

Explore More

Similar Questions

એક કણ $a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. જ્યારે કણની ઝડપ તેની મહત્તમ ઝડપ કરતાં અડધી હોય ત્યારે તેનું સ્થાનાંતર $\frac{\sqrt{x} a}{2}$ છે. $x$ નું મૂલ્ય $\ldots \ldots \ldots$ છે.

$y = 3\sin \left( 100t + \frac{\pi}{6} \right)$ દ્વારા દર્શાવવામાં આવતી સરળ આવર્ત ગતિનો મહત્તમ વેગ કેટલો છે?

$5\, g$ દળ ધરાવતો પદાર્થ $10\, cm$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. તેનો મહત્તમ વેગ $100\, cm/s$ છે. કેટલા અંતરે તેનો વેગ $50\, cm/s$ હશે?

જ્યારે કોઈ કણ સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે,ત્યારે સ્થાનાંતરના વિધેય તરીકે વેગના આલેખનો પ્રકાર કેવો હશે?

$400 \, g$ નો એક બિંદુવત દળ $F = -(10 \, N m^{-1}) x$ બળ હેઠળ $S.H.M.$ કરે છે. જો તે $10 \, m s^{-1}$ ની ઝડપ સાથે દોલનના કેન્દ્રને પસાર કરે, તો ગતિનો કંપવિસ્તાર કેટલો હશે ($ \, m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo