બે લાંબા સમાંતર તાર $X$ અને $Y$,જે $6 \text{ cm}$ ના અંતરે આવેલા છે,તેમાં અનુક્રમે $5 \text{ A}$ અને $4 \text{ A}$ નો પ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિરુદ્ધ દિશામાં વહે છે. તાર $Y$ થી $4 \text{ cm}$ ના અંતરે આવેલા બિંદુ $P$ પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $x \times 10^{-5} \text{ T}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.
શૂન્યાવકાશની પરમિયેબિલિટી $\mu_0 = 4\pi \times 10^{-7} \text{ SI units}$ લો.

  • A
    $3$
  • B
    $1$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

$I$ પ્રવાહ ધરાવતી $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર,તેની અક્ષ પર કેન્દ્રથી $x$ અંતરે રહેલા ચુંબકીય ક્ષેત્ર કરતાં $64$ ગણું છે. તો $x$ નું મૂલ્ય શોધો.

એક વર્તુળાકાર પ્રવાહધારિત કોઈલની ત્રિજ્યા $R$ છે. કોઈલના કેન્દ્રથી તેની અક્ષ પરના તે અંતરનું મૂલ્ય શોધો જ્યાં ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કોઈલના કેન્દ્ર પરના મૂલ્યના $\frac{1}{8}$ ગણું હોય.

Difficult
View Solution

$1\,A$ નો વિદ્યુતપ્રવાહ $1\,m$ બાજુ ધરાવતા ષટ્કોણ આકારના વાહક તારમાંથી પસાર થાય છે. તેના કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ $Wb/m^2$ માં કેટલું હશે?

સમાન પ્રવાહ $I$ ત્રણ અનંત લંબાઈના તારમાં ધન $x$,$y$ અને $z$ દિશામાં વહી રહ્યો છે. બિંદુ $(0, 0, -a)$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતી $r$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_1$ છે. $I$ જેટલો જ સમાન વિદ્યુતપ્રવાહ ધરાવતી $2r$ ત્રિજ્યાની બીજી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_2$ છે. ગુણોત્તર $\frac{B_1}{B_2}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo