બે લાંબા સમાંતર તાર $2.50 \ cm$ ના અંતરે અલગ પડેલા છે. દરેક તાર બીજા પર લગાડતું એકમ લંબાઈ દીઠ બળ $4 \times 10^{-5} \ N \ m^{-1}$ છે, અને તાર એકબીજાને અપાકર્ષે છે. એક તારમાં વિદ્યુતપ્રવાહ $0.5 \ A$ છે. તો બીજા તારમાં વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)? ($\mu_0 = 4 \pi \times 10^{-7} \ S.I. \ \text{unit}$ લો)

  • A
    $12$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

બે સમાન વાયર, જેમાં સમાન પ્રવાહ વહે છે, તેમને અનુક્રમે $2$ અને $3$ આંટાવાળા વર્તુળાકાર ગૂંચળા $A$ અને $B$ માં વાળવામાં આવે છે. ગૂંચળા $A$ અને $B$ ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે?

$n$ આંટા ધરાવતું એક ગૂંચળું સર્પાકાર સ્વરૂપે ચુસ્ત રીતે વીંટાળેલું છે,જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે આ ગૂંચળામાંથી $I$ પ્રવાહ પસાર કરવામાં આવે,ત્યારે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

નીચે આપેલી આકૃતિ મુજબ $I=4 \text{ A}$ પ્રવાહ ધરાવતા $R_1=2 \pi \text{ m}$ અને $R_2=4 \pi \text{ m}$ ત્રિજ્યા ધરાવતા બે અર્ધવર્તુળાકાર તાર વડે બનેલા વાયર લૂપના કેન્દ્ર $O$ પરનું ચુંબકીય ક્ષેત્ર $\alpha \times 10^{-7} \text{ T}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે. (કેન્દ્ર $O$ બધા વિભાગો માટે સામાન્ય છે)

$R$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર લૂપમાં $I$ વિદ્યુતપ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેની અક્ષ પર કેન્દ્રથી $R$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

પ્રવાહ $I$ વહન કરતો એક વાહક તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo