બે ધાતુના સમકેન્દ્રીય કવચ દર્શાવેલ છે. સ્વીચ બંધ કરતા પહેલા,અંદરના કવચ પરનો વિદ્યુતભાર $Q$ છે અને બહારના કવચ પરનો વિદ્યુતભાર $2Q$ છે. બિંદુ $A$ આગળ સ્થિતિમાન $V$ છે. સ્વીચ બંધ કર્યા પછી તે જ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $V$
  • B
    $2V$
  • C
    $\frac{3}{4}V$
  • D
    $\frac{2}{3}V$

Explore More

Similar Questions

$R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાકાર વાહકોને તાર વડે જોડવામાં આવે છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર $(\sigma_{1} / \sigma_{2})$ કેટલો થાય?

"સમાન વિદ્યુતક્ષેત્રમાં રહેલા વાહકના પોલા ભાગની અંદરનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે". સમજાવો.

'ભારિત વાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને લંબ હોવું જોઈએ'. સમજાવો.

બે સમકેન્દ્રિય પાતળા ધાતુના કવચની દર્શાવેલી સિસ્ટમ ધ્યાનમાં લો. અંદરના કવચ પર $Q$ જેટલો વિદ્યુતભાર છે,જ્યારે બહારનું કવચ તટસ્થ છે. કવચ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે. જો કવચને ધાતુના તાર વડે જોડવામાં આવે,તો અંદરના કવચનું વિદ્યુતસ્થિતિમાન કેટલું થશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક વિદ્યુતભારિત ગોલીય વાહકને એક પાતળા વાહક તાર દ્વારા $r$ ત્રિજ્યા ધરાવતા બીજા વિદ્યુતભાર રહિત ગોલીય વાહક સાથે ક્ષણિક રીતે જોડવામાં આવે છે. તો પ્રથમ અને બીજા વાહકની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo