બે અલગ-અલગ વર્તુળોના બે લઘુ વૃત્તાંશના કેન્દ્ર આગળના ખૂણાના માપ સમાન છે. જો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:9$ હોય,તો વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર ........ છે.

  • A
    $4:9$
  • B
    $1:3$
  • C
    $2:3$
  • D
    $16:81$

Explore More

Similar Questions

એક વર્તુળમાં,લઘુચાપની લંબાઈ $110 \,cm$ છે અને તે કેન્દ્ર આગળ $150^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો,વર્તુળની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots \,cm$ છે.

$56 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એકબીજાને લંબ એવી બે ત્રિજ્યાઓને અનુરૂપ લઘુ વૃત્તાંશ,ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

એક વર્તુળાકાર બગીચાનો વ્યાસ $210 \,m$ છે. તેની અંદરની બાજુએ,પરિઘની સાથે $7 \,m$ પહોળાઈનો એક રસ્તો છે. તો,રસ્તાનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots \,m^2$ છે.

Difficult
View Solution

$\odot(O, 7)$ માં,$\widehat{ABC}$ ની લંબાઈ $14$ છે. તો,$\ldots \ldots$ સાચું છે.

$77\, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર મેદાનનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo